દીકરીના ભવિષ્ય માટે સૂકન્યા સમૃદ્ધિ યોજણા અથવા PPF માં રોકાણ કરો 30 જુલાઇ સુધી પર ટેક્સ છૂટ નો લાભ | public provident fund |


દીકરીના ભવિષ્ય માટે સૂકન્યા સમૃદ્ધિ યોજના અથવા PPF માં રોકાણ કરો 30 જુલાઇ સુધી પર ટેક્સ છૂટ નો લાભ | Public Provident Fund |


છોકરાઓ નું ભવિસ્ય ઉજવળ બનાવવુ એ માતા પિતા ની જવાબદારી હોય છે. બાળકો ના અભ્યાસ અને જરૂરીયાત ને ધ્યાન  માં રાખી ને સરખી જગ્યા એ રોકાણ કરવું જોઈએ. તેના માટે ની  બે યોજના ઓ છે. 

  1. સુકન્યા સમૃદ્ધિ યોજના 
2. Public Provident Fund ( PPF )


સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ની ખાસ બાબતો :

  • આ સ્કીમને બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. આ યોજનામાં અત્યારે 7.6 % વાર્ષિક વ્યાજ મળી રહ્યો છે. 
  • તેમાં 250 રૂપિયામાં જ ખોલી સકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત બાળકી ના જન્મ બાદ 10 વર્ષની ઉંમર પહેલા અકાઉન્ટ ઓપન કરી સકાય છે.
  • છોકરી 21 વર્ષ ની થાય કે લગન થયા બાદ અકાઉન્ટ મેચ્યોર થય શકે છે અને બધા પૈસા વ્યાજ સહિત મળી જશે.
  • અકાઉન્ટ ઓપન કર્યાના 5 વર્ષ બાદ બંધ કરી શકાય છે. આ ઘણા સંજોગો માં થાય શકે છે, જેમ કે  કોઈ ગંભીર બીમારી માં અથવા કોય કારણો સાર અકાઉન્ટ બંધ કરવું છે તો તેને મંજૂરી આપી શકાય છે. 
  • બાળક મી 18 વર્ષ ની ઉંમર  બાદ તેના ઉચ્ચ અભ્યાસ માટે 50% પૈસા ઉપાડી સકાય છે.
  • તેમાં અકાઉન્ટ ખોલવા માટે બાળકી નું બર્થ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ઉપરાંત બાળકી અને માતા પિતા ની ઓળખ જરૂરી છે.
  • આ યોજના માં એક વર્ષ માં 1.5 લાખ રૂપિયા સુધી નું રોકાણ કરી શકાય છે. 

PPF વિશે ની ખાસ બાબતો :

  • આ  સ્કીમ ને બેન્ક અથવા પોસ્ટ ઓફિસ એ ખોલી શકાય છે.
  • તેને માત્ર 100 રૂપિયા માં ખોલી શકાય છે ત્યાર બાદ દર વર્ષે 500 રૂપિયા જમા કરવાના હોય છે. આ અકાઉન્ટ માં દર વર્ષ 1.5 લાખ સુધી જમા કરી સકાય છે.
  • આ સ્કીમ 15 વર્ષ માટે છે જેને બંધ નથી કરી શકતી. પરંતુ 15 વર્ષ બાદ 5-5 વર્ષ સુધી આગડ વધારી શકાય છે.
  • તેને 15 વર્ષ પેલા બંધ નથી કરી શકતા. પરંતુ આ 3 વર્ષ બાદ આ અકાઉન્ટ ની જ્ગ્યા યે લોન લય સકો છો. જો કોય ઈચ્છે તો 7 માં વર્ષ થી પૈસા ઉપાડી શકે છે.
  • સરકાર દર 3 મહિને વ્યાજ ની સમિક્ષા કરે છે. અત્યારે આ અકાઉન્ટ માં 7.1 % વ્યાજ આવી રહ્યું છે.

Related Posts

There is no other posts in this category.