how to download Aadhar card online I આધાર કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરો I


How to download Aadhar card online ? 

 
Step 1: UIDAI ની official website ઉપર જાઓ  
             https://uidai.gov.in/

Step 2: તમારી પસંદ નકી કરો download or attend 

Step 3: આધાર ઓપ્શન પસંદ કરો 

Step 4: 12 અંક ના આધાર નંબર નાખો  અને capcha ભરો 

Step 5 : રજીસ્ટર નંબર પર ઓટીપી  આવેલ હસે તે દાખલ કરો.

Related Posts

There is no other posts in this category.