SCCL એ ટ્રેનીના 372 પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું , 4 ફેબ્રુઆરી સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે


 SCCL એ ટ્રેનીના 372 પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું , 4 ફેબ્રુઆરી સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે



સિંગરેની કોલિયરીઝ કંપની લિમિટેડ ( ScCL ) એ ટ્રેનીના વિવિધ પર પર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી માગી છે . આ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત ફિટર , ઈલેક્ટ્રિશિયન , વેલ્ડર , મશીનિસ્ટ વગેરેની 372 પદની ભરતી કરવામાં આવશે . રસ ધારવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ scclmines.com દ્વારા 04 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકે છે .

Singer's Collieries Limited (ScCL) has sought applications from suitable candidates for recruitment on various trainees.  372 posts of fitter, electrician, welder, machinist etc. will be recruited under this recruitment drive.  Interested candidates can apply online through the official website scclmines.com till 04 February.



લાયકાત 

SCCL આ પદ પર અરજી કરવા માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિવિધ પદો પ્રમાણે અલગ અલગ છે . આવી સ્થિતિમાં લાયકાત સંબંધિત જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે . 

વય મર્યાદા 

સિંગરેની કોલિયરીઝ કંપની લિમિટેડે ટ્રેની પદ પર અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ .

Eligibility 

SCCL Education Qualification for applying for this position varies according to different positions.  In such cases candidates can view the official notification for eligibility related information.  

Age Limit 

Candidates must be between 18 to 30 years of age to apply for the post of Trainee by Singare Collieries Limited.


Related Posts

There is no other posts in this category.