આજનાં બજાર ભાવો જાણો ક્યાં ભાવમાં કેટલો ઉછાળો? ( તારીખ 13, બુધવાર)


 નમસ્કાર ખેડૂત મિત્રો..


આજ તારીખ ૧૩/૦૧/૨૦૨૧ ને બુધવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ, મહુવાના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે. 

 


રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

 

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૯૮૬ થી ઊંચો ભાવ ૧૧૮૦ 
મગફળી જાડી  :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૮ 
મગફળી જીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૦
બાજરી :- નીચો ભાવ ૨૨૦ થી ઊંચો ભાવ ૩૧૦ 
અડદ :- નીચો ભાવ ૧૩૬૦ થી  ઊંચો ભાવ ૧૫૮૫
મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ  ૧૭૦૦
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૬ થી ઊંચો ભાવ ૩૮૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૨ થી ઊંચો ભાવ ૪૦૪
મઠ :- નીચો ભાવ  ૧૨૫૦ થી ઊંચો ભાવ ૧૩૫૦
એરંડા :- નીચો ભાવ  ૮૨૬  થી ઊંચો ભાવ ૮૭૩
સોયાબીન :- નીચો ભાવ  ૮૭૬ થી  ઊંચો ભાવ  ૯૫૮ 
કાળા તલ :- નીચો ભાવ ૧૯૨૬ થી ઊંચો ભાવ ૨૮૩૧
લસણ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૬૨૦ 
ચોળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૬૦૦ 
કળથી :- નીચો ભાવ ૪૭૫ થી ઊંચો ભાવ ૭૨૧
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૪૦ થી ઊંચો ભાવ ૬૩૧ 
જુવાર પીળી :- નીચો ભાવ ૨૧૬  થી ઊંચો ભાવ ૩૨૦  
વાલ દેશી :- નીચો ભાવ ૪૭૫ થી ઊંચો ભાવ ૧૦૦૦
ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦
તુવેર :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૩  
જીરું :- નીચો ભાવ ૨૨૧૨ થી ઊંચો ભાવ ૨૪૮૬
વરિયાળી :- નીચો ભાવ ૮૧૫ થી ઊંચો ભાવ ૧૦૧૫
મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૩૧
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦  થી ઊંચો ભાવ ૭૩૫
 ચણા પીળા :- નીચો ભાવ ૭૪૦  થી ઊંચો ભાવ ૯૧૫
મકાઈ :- નીચો ભાવ ૨૬૬ થી ઉંચો ભાવ ૩૦૫
સીંગ દાણા :- નીચો ભાવ ૧૩૭૫  થી ઊંચો ભાવ ૧૪૨૫

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૩૭૦
તલી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૮૩૦
સુવા :- નીચો ભાવ ૫૬૫ થી ઊંચો ભાવ  ૭૮૧
મરચા સૂકા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૨૯૦૫
રાય :- નીચો ભાવ ૧૦૦૦ થી નીચો ભાવ ૧૧૫૮

 

 

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ  ના ભાવ નીચે મુજબ છે.

 

કપાસ :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૫ 
અડદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૫૦૫ 
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૩૭૯ 
મગ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૭   
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૪૧ 
તુવેર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૬૯  
ઘઉં :- નીચો ભાવ ૩૧૦ થી ઊંચો ભાવ ૩૮૧ 
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૪૦૦
તલ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૮૨૮    
ચણા :- નીચો ભાવ  ૭૦૦ થી ઊંચો ભાવ ૮૪૮
મગફળી જાડી :- નીચો  ભાવ ૬૮૦ થી ઊંચો ભાવ ૧૧૩૬  
મગફળી જીણી :- નીચો ભાવ ૮૦૦  થી ઊંચો ભાવ ૧૨૩૧
સોયાબીન :- નીચો ભાવ ૮૧૧ થી ઊંચો ભાવ ૯૧૬  
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૭૧  
બાજરી :- નીચો ભાવ ૧૮૦ થી ઊંચો  ભાવ ૨૪૦   
એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૫૧

 

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના  નીચે મુજબ છે.

 

કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૮૬ 
જીરું :- નીચો ભાવ ૨૦૭૬ થી ઊંચો ભાવ  ૨૫૬૧  
ધાણા :- નીચો ભાવ ૮૫૧ થી ઊંચો ભાવ ૧૨૭૬ 
તલ કાળા :- નીચો ભાવ૧૨૫૧ થી ઊંચો ભાવ ૨૪૫૧ 
મગ :- નીચો ભાવ ૯૦૧ થી ઊંચો ભાવ ૧૭૧૧ 
અડદ :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૧૫૩૧ 
તુવેર :- નીચો ભાવ ૭૨૬ થી ઊંચો ભાવ ૧૧૯૧  
સફેદ ડુંગળી :- નીચો  ભાવ ૧૭૧ થી ઊંચો ભાવ ૩૪૬ 
તલ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ  ૧૮૩૧
ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો  ભાવ ૯૨૧
લસણ :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો  ભાવ ૧૩૯૧  
એરંડા :- નીચો ભાવ ૭૩૧ થી ઊંચો ભાવ ૮૫૬ 
ઘઉં :- નીચો ભાવ ૩૧૨ થી ઊંચો  ભાવ ૪૨૮  
મગફળી જીણી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૧૨૧  
મગફળી જાડી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૬  
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો  ભાવ ૫૬૧  
સોયાબીન :- નીચો ભાવ ૮૦૦ ઊંચો ભાવ ૮૯૬ 
મરચા સૂકા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૩૫૫૧

 

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

 


નાળિયેર :- નીચો ભાવ ૫૫૪ થી ઉંચો ભાવ ૧૭૨૪
કપાસ :- નીચો ભાવ ૯૦૮ થી ઉંચો ભાવ ૧૧૨૩
ઘઉં :- નીચો ભાવ ૨૯૦ થી ઊંચો ભાવ ૪૩૩ 
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૯૮૪
મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૧૨  
મગફળી જાડી :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૧૪૬
જુવાર  :- નીચો ભાવ ૨૪૦ થી ઊંચો ભાવ ૫૫૬
બાજરી :- નીચો ભાવ ૨૧૭ થી ઊંચો ભાવ ૩૪૩   
અડદ :- નીચો ભાવ ૧૦૨૦  થી ઊંચો ભાવ ૧૪૫૨
મગ :-  નીચો ભાવ ૧૦૮૧ થી ઊંચો ભાવ ૧૫૮૦
ચણા :- નીચો ભાવ ૭૨૬ થી ઊંચો ભાવ ૮૪૧
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૫૪ થી ઊંચો ભાવ ૧૮૬૨    
તુવેર :- નીચો ભાવ ૮૨૮ થી ઊંચો ભાવ  ૧૧૭૫
લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૫૦ ઊંચો ભાવ ૫૬૨   
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૯૭  થી ઊંચો ભાવ ૪૩૯ 
એરંડા :- નીચો ભાવ ૭૪૦ થી ઉંચો ભાવ ૭૪૦
મેથી :- નીચો ભાવ ૧૧૨૬ થી ઉંચો ભાવ ૧૧૨૬

Related Posts