સરકારની જાહેરાત આગામી વર્ષે વધુ 13 હજારની ભરતી કરાશે


રાજ્યમાં સરકારી નોકરી માટે મહેનત કરતા યુવાનો માટે આશાની કિરણસમાં એક સારા સમાચાર આવ્યા છે. ગાંધીનગર ખાતે મળેલી એક બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે રાજ્યના પોલીસ બેડામાં વધારો કરવા જણાવ્યું હતું.

Government announcement: More than 49,000 police personnel have been recruited in last seven years in the state, another 13,000 will be recruited next year.



તેમણે પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે સરકારે સઘન આયોજન કર્યું હોવાનું જણાવ્યુ છે. તેમણે કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં 49 હજારથી વધુ પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે અને આગામી વર્ષે વધુ 13 હજાર કર્મીઓની ભરતી કરાશે.

Work on the Conviction Improvement Project is also in progress 


To make the law and order situation in Gujarat more sophisticated, the government has made intensive plans to increase the number police personnel and also to increase the number of police stations. In the last seven years, more than 49,000 police personnel have been recruited in Gujarat. Another 13,000 personnel will be recruited next year. 


He added that work on the Conviction Improvement Project is also in progress to increase the conviction rate in the state. It is planned to provide guidance for 24-hour investigation. Provision has been made appoint a retired police officer as a persuasive officer. Under this project, separate rooms for investigation, call center, coordination of Rakshasakti University for FIR drafting, training facilities for police personnel and services of FSL will be availed in a more comprehensive manner.


ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે એ માટે પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક ટીમ તરીકે કામ કરી રહ્યુ છે ત્યારે મેનપાવર, સ્કીલ અપગ્રેડેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.


ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા સારૂ, પોલીસ કર્મીઓનો વ્યાપ વધારવા અને પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે પણ અમારી સરકારે સઘન આયોજન કર્યું છે. છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં 49,000થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી છે. અને આગામી વર્ષે વધુ 13,000 કર્મીઓની ભરતી કરાશે. પોલીસ કર્મીઓને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ કરી તેના ઉપયોગ કરવા માટે તાલીમ સહિતની સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે, તેવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Related Posts